રાજકોટ શહેર ‘રૂડા’ આવાસ યોજનના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માં www.rajkotuda.co.in મારફત ઘર બેઠા જરૂરી માહિતી સાથેનું ફોર્મ ઓનલાઈન ભરી શકાશે તથા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરી શકાશે. આ અંગે અરજદાર દ્વારા રૂડા કચેરી કે બેંક પર જવાનું રહેશે નહિ. ઓનલાઈન અરજી માટે ડીપોઝીટની રકમ ઓનલાઈન પધ્ધતિથી ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ/ઓનલાઈન બેન્કિંગ/UPI દ્વારા ભરી શકાશે જે અંગે ચાર્જ/પ્રોસેસ ફી લાગશે નહિ તથા ફોર્મ ફી રકમ રૂ. ૧૦૦ ભરવાની રહેશે નહિ. અરજદાર દ્વારા ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ અરજદાર દ્વારા ફોર્મ ભર્યા અંગેની રસીદ ખાસ ડાઉનલોડ કરી લેવાની રહેશે. તથા સાચવીને રાખવાની રહેશે. તેમ … Continue reading રાજકોટ શહેર ‘રૂડા’ આવાસ યોજનના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે